vadodra/ વડોદરાઃ દિલ્હી પબ્લિક સ્કૂલે ગોઠવ્યો મસ્જિદ પ્રવાસ, પ્રવાસના આયોજનનો કરાયો વિરોધ, નર્સરીના વિદ્યાર્થીઓ માટે મસ્જિદ મુલાકાતનું આયોજન, બજરંગ દળ દ્રારા શાળા બહાર વિરોધ, જય શ્રી રામ સુત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ, પ્રવાસ રદ કરવા શાળાના આચાર્યને રજુઆત

Breaking News