Gujarat/ રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર કચ્છમાં આજે વરસાદની શકયતા, હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી, વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી, આખો ઓગસ્ટ મહિનો રહેશે વરસાદી માહોલ, 6 ઓગસ્ટથી રાજ્યમાં વધશે વરસાદનું જોર, અમદાવાદ, ગાંધીનગરમાં પણ રહેશે સામાન્ય વરસાદ

Breaking News