Junagadh/ જૂનાગઢ:લાખોની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો, માંગરોળના દરિયા કિનારેથી ચરસનો જથ્થો ઝડપાયો, SOGએ 6.50 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડયો, અંદાજીત 10 લાખથી વધુનો જથ્થો ઝડપાયો, બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો, દરિયાઇ પટ્ટી પર પોલીસનું સર્ચ ઓપરેશન, સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી

Breaking News