Rajkot/ રાજકોટમાં ચોંકાવનારી ઘટના આવી સામે, મકાન માલિકે 2 વર્ષના બાળકને પીવડાવી દીધો દારૂ, બાળક બેભાન થતાં સારવાર માટે ખસેડાયો, કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ, રાજકોટના મીરા ઉદ્યોગનગર વિસ્તારની ઘટના, મકાન માલિક વનરાજભાઇએ પીવડાવ્યો દારૂ

Breaking News