Gujarat/ રાજ્યના 177 તાલુકામાં વરસાદ, ક્વાંટ તાલુકામાં સૌથી વધુ વરસાદ, ક્વાંટ તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો, જલાલપોરમાં 5 ઈંચ, વડાલી 4.5 ઈંચ વરસાદ, ગઢડા 3.5 ઈંચ વરસાદ, કપડવંજ, જૂનાગઢ અને પલસાણામાં 3 ઈંચ વરસાદ, 10 તાલુકામાં 2થી 3 ઈંચ વરસાદ, 30 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ, અન્ય 129 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ, સવારે 6 કલાક સુધીનો વરસાદ

Breaking News