Breaking News/ મોડાસા પાસે આગનો મામલો આગમાં ચાર મજૂર ભડથું લલિત,અજય નામના મજૂરના મોત રામભાઈ,સાજન નામના મજૂરોના મોત આગના કારણે બે ગાડીઓ બળીને ખાખ આગના કારણે કરોડો રૂપિયાનું નુકશાન April 20, 2023Maya Sindhav Breaking News