Ahmedabad/ ભાજપના નેતા વિજય સુવાળાની દાદાગીરી, ટ્રાફિક પોલીસકર્મી સાથે કરી દાદાગીરી, ટ્રાફિક પોલીસકર્મીએ ગાડી રોકતા વિજય સુવાળા ભડક્યા, પોલીસકર્મીને વિજય સુવાળાએ આપી ધમકી, બદલી કરાવી દેવાની આપી ધમકી, દાદાગીરી કરતા વિજય સુવાળાનો વીડિયો વાયરલ

Breaking News