Gujarat/ ખેડા: ગોમતી તળાવમાં ગેરકાયદે નૌકા વિહાર, યાત્રિકોના જીવ મુકાય છે જોખમમાં, જય માતાજી નૌકા વિહારને અપાઇ છે નોટિસ, નૌકા વિહાર દ્વારા નિયમોનું છડેચોક ઉલ્લંઘન, ન.પા. દ્વારા વારંવાર નૌકા વિહારને નોટીસ, નોટીસને ઘોડીને પી જતા નૌકા વિહારના સંચાલકો, કોઇ પણ પ્રકારની મંજૂરૂ વિના ચાલે છે નૌકા વિહાર, નૌકાવિહારના સંચાલકો પર કયાં નેતાના ચાર હાથ?

Breaking News