Ahmedabad/ અમદાવાદ: વાસણા બેરેજના દરવાજા ખોલાશે, સાબરમતી,નર્મદા કેનાલ નેટવર્કમાંથી પાણી છોડાશે, નિચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના, વાસણા બેરેજમાં હાલ 134.50 પાણીની સપાટી, જળકુંભીનું છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું છે પ્રમાણ, જળકુંભીનો નિકાલ કરવા તંત્ર એલર્ટ

Breaking News