Gujarat/ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો, પાણીની આવક ઘટતા જાવક ઘટાડાઈ, હાલ ડેમમાંથી 1.28 લાખ ક્યુસ્કે છોડાઈ રહ્યું છે પાણી, તાપીમાં પાણી છોડવાનું ઓછું કરાતા સુરત મનપાને રાહત, ઉકાઈ ડેમની હાલની સપાટી 335.28 ફૂટ, વિયરકમ કોઝવે 9.13 મીટરની સપાટી વહી રહ્યો છે

Breaking News