Mahisagar/ મહિસાગર: અલદરીના ધોધમાં 2 યુવાનો ડૂબ્યા, અમદાવાદથી આવેલ 2 યુવાનો હોવાનું અનુમાન, ખાનપુર તાલુકાના વાવકુવા ગામની ઘટના, સ્થાનિક તરવૈયા દ્વારા યુવાનોની શોધખોળ શરૂ, ખાનપુર TDO અને પોલીસ ઘટના સ્થળે

Breaking News