Gujarat/ ગુજરાતમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા, બનાસકાંઠા, પાટણમાં અતિ ભારે વરસાદની શક્યતા, કચ્છમાં પણ પડી શકે ભારે વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની વકી, અમદાવાદ, ગાંધીનગરમાં પડી શકે ઝાપટાં, બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોર

Breaking News