Surat/ સુરત કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવશે, કાર્યક્રમોમાં ગેરહાજર નેતાઓની કરાશે હકાલપટ્ટી, 300 કાર્યકરોની યાદી પ્રદેશ પ્રમુખને મોકલાઇ, જગદીશ ઠાકોર અમદાવાદથી જાહેરાત કરે તેવી શકયતા, જુના હોદ્દેદારો પાસેથી પદ આંચકી લેવાય તેવી શકયતા, નિષ્ક્રિય રહેતા નેતાઓને સાઈડ કરવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો નિર્ણય

Breaking News