Gujarat/ રાજ્યના 49 તાલુકામાં વરસાદ સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ 6 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ચીખલી-માળિયા-ઉપલેટામાં 1-1 ઇંચ વરસાદ ઉના – ઓલપાડ અને ભાવનગમાં પણ વરસાદ અન્ય 42 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ ગાંધીનગર એસઇઓસીએ આપી માહિતી

Breaking News