Gujarat/ રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાતવ રાજસ્થાનમાં 30મી સપ્ટે. સુધી સ્થિતિ યથાવત રહી શકે ગેહલોત અધ્યક્ષપદની રેસમાંથી બહાર ગેહલોત જૂથ નારાજ હોવાથી નવા CM અંગે નિર્ણય મુલતવી ગેહલોત જૂથે પાયલટને CM પદે સ્વીકારવા ના પાડી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના ભરાશે ઉમેદવારીપત્ર ઉમેદવારી પત્રો ભરાય ત્યાં સુધી હાલ યથાવત સ્થિતિ અશોક ગેહલોતને હાલ CM પદેથી નહીં હટાવાય કોંગ્રેસ અધ્યક્ષપદ માટે દિગ્વિજય,વેણુગોપાલ ચર્ચામાં ખડગે,મુકુલ વાસનિકનાં નામોની પણ ચર્ચા

Breaking News