Gujarat/ PM આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, બપોરે 2:30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં રહેશે હાજર, રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાર્પણ કરશે, કચ્છની મુલાકાતે પણ જશે નરેન્દ્ર મોદી, કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કરશે, અંજારમાં વીર બાળક સ્મારકનું કરશે લોકાર્પણ

Breaking News