Gujarat/ ધોરાજીના પાટણવાવમાં અમાસનો લોકમેળો, લલીત વસોયા ભાજપ નેતાઓ સાથે દેખાયા, કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી સાથે પડયા નજરે, સાંસદ રમેશભાઈ ધડુક, વલ્લભ કથીરીયા પણ હતા સાથે, કોગી MLA લલિતભાઈ વસોયાનો ભાજપ તરફી ઝુકાવ

Breaking News