Gujarat/ સુરત:કારખાનામાંથી 6.24 લાખના હીરાની ચોરી, વરાછાના હરિકુષ્ણ કોર પ્રોસેસ કારખાનામાં ચોરી, તસ્કરોએ ખાતામાં દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો, તસ્કરો ફોર-પી મશીન પર મુકેલી ડાય સાથેના હીરા લઈ ગયા, 42.36 કેરેટ વજનના 6 લાખ 24 હજારના હીરા ચોરી થઈ,

Breaking News