જાહેર ક્ષેત્રની બેન્કોના કરોડો રૃપિયા ન ચૂકવનાર વિજય માલ્યાએ કેવી રીતે આ મોટી રકમને ઠેકાણે પાડી હતી. તે બાબતે રોજ નવી બાબતો બહાર આવી રહી છે. વિજય માલ્યાએ આ રકમની હેરફેર કરવા માટે ઘણી શેલ કંપનીઓ બનાવી હતી.ઇડીના જણાવ્યા મુજબ વિજય માલ્યાએ આ શેલ કંપનીઓ મારફતે ગુપ્ત નાણાકીય લેવડદેવડ કરીને કાળા નાણાંને ધોળા બનાવ્યા હતા.કોલકાતામાં આરસની તકતી પર કંપનીનું નામ અને સરનામું લખ્યું છે.તેમજ ફાર્મા ટ્રેડિંગ એ ૨૦ કંપનીઓમાંની એક છે. જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના રેકોર્ડ્સમાં નોંધાયેલી છે, પરંતુ આમાંથી કોઇ કંપની એક્ટિવ બિઝનેસ ઓપરેશન, સ્ટાફ, એસેટ્સ કે ઓફિસ ધરાવતી નથી. આ કંપનીઓનો માલ્યાએ મની લોન્ડરિંગ માટે ઉપયોગ કર્યો હોવાનું મનાય છે
Not Set/
જુઓ કરોડો રૂપિયાનુ ફુલેકુ ફેરવનાર માલ્યાએ બેંકથી લીધેલી રકમનુ શુ કર્યુ
જાહેર ક્ષેત્રની બેન્કોના કરોડો રૃપિયા ન ચૂકવનાર વિજય માલ્યાએ કેવી રીતે આ મોટી રકમને ઠેકાણે પાડી હતી. તે બાબતે રોજ નવી બાબતો બહાર આવી રહી છે. વિજય માલ્યાએ આ રકમની હેરફેર કરવા માટે ઘણી શેલ કંપનીઓ બનાવી હતી.ઇડીના જણાવ્યા મુજબ વિજય માલ્યાએ આ શેલ કંપનીઓ મારફતે ગુપ્ત નાણાકીય લેવડદેવડ કરીને કાળા નાણાંને ધોળા બનાવ્યા હતા.કોલકાતામાં […]
