Not Set/ રાકેશ અસ્થાનાને તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી

કેન્દ્રીય તપાસ બ્યુરો હેઠળ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટની નિયુક્તિ સમિતિએ સીબીઆઇ, આઇબી, બીએસએફ અને એનઆઇસીએફએસમાં આઠ અધિકારીઓની નિયુક્તિના પ્રસ્તાવને મંજૂરી આપી. મહત્વપૂર્ણ બાબત છે કે રાકેશ અસ્થાનાને સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવા પર સ્વરાજ ઇન્ડિયાના નેતા પ્રશાંત ભૂષણે પોતાની નારાજગી […]

Top Stories
rakesh રાકેશ અસ્થાનાને તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી

કેન્દ્રીય તપાસ બ્યુરો હેઠળ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટની નિયુક્તિ સમિતિએ સીબીઆઇ, આઇબી, બીએસએફ અને એનઆઇસીએફએસમાં આઠ અધિકારીઓની નિયુક્તિના પ્રસ્તાવને મંજૂરી આપી. મહત્વપૂર્ણ બાબત છે કે રાકેશ અસ્થાનાને સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવા પર સ્વરાજ ઇન્ડિયાના નેતા પ્રશાંત ભૂષણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે..અને પ્રશાંત ભૂષણે કહ્યું કે રાકેશ અસ્થાનાનું નામ સ્ટર્લિંગ બાયોટેકની ડાયરીમાં બોલે છે, જેના પર સીબીઆઇએ પોતે FIR નોંધેલી છે. મારા મતે રાકેશ અસ્થાનાની નિયુક્તિ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને અમે ચોક્કસપણે તેને પડકારીશું