Not Set/ અમેરિકાના વિદેેશમંત્રી ભારતની મુલાકાતે

અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસેન 3 દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ મંગળવારે મોડી રાત્રે જ નવી દિલ્હી પહોંચી ગયા હતા. જ્યારે બુધવારે બપોરે અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસેન અને સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરશે. મહત્વનું છે કે, આ મુલાકાત દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજ સાથે સિક્યુરિટી અને સ્ટ્રેટજિક પાર્ટનરશિપ વિશે ચર્ચા […]

India
59c5958863590.image અમેરિકાના વિદેેશમંત્રી ભારતની મુલાકાતે

અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસેન 3 દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ મંગળવારે મોડી રાત્રે જ નવી દિલ્હી પહોંચી ગયા હતા. જ્યારે બુધવારે બપોરે અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસેન અને સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરશે. મહત્વનું છે કે, આ મુલાકાત દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજ સાથે સિક્યુરિટી અને સ્ટ્રેટજિક પાર્ટનરશિપ વિશે ચર્ચા કરશે. છેલ્લા બે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના બીજા હાઈરેંકિંગ ઓફિશિયલની આ ભારત મુલાકાત છે. ગયા મહિને અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ મૌંટિસ ભારત આવ્યા હતા.