Bollywood/ Nia Sharmaએ ગાઉન પહેરીને રસ્તા પર લગાવી આગ, ફોટા પર ચાહકો થયા દિવાના

ટીવી અભિનેત્રી નિયા શર્મા તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં છે. નિયા ભારતીય ટીવીની દુનિયાની સૌથી હિંમતવાન અભિનેત્રીઓમાંની એક ગણાય છે. નિયા હંમેશાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી તેના ચાહકોનોને આશ્ચર્યચકિત કરે છે. ફરી એકવાર નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. નિયા શર્મા ગાઉન પહેરીને રસ્તા પર દોડતી જોવા મળી રહી છે. નિયા શર્માએ […]

Photo Gallery
nia sharma 1 Nia Sharmaએ ગાઉન પહેરીને રસ્તા પર લગાવી આગ, ફોટા પર ચાહકો થયા દિવાના

ટીવી અભિનેત્રી નિયા શર્મા તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં છે. નિયા ભારતીય ટીવીની દુનિયાની સૌથી હિંમતવાન અભિનેત્રીઓમાંની એક ગણાય છે.

Nia Sharma new pics
નિયા હંમેશાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી તેના ચાહકોનોને આશ્ચર્યચકિત કરે છે. ફરી એકવાર નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. નિયા શર્મા ગાઉન પહેરીને રસ્તા પર દોડતી જોવા મળી રહી છે.

Nia Sharma new pics

નિયા શર્માએ તેની સોશિયલ મીડિયા વોલ પર કેટલીક તસવીરો શેર કરીને સનસનાટી મચાવી હતી.
આ તસવીરોમાં તે ગાઉન પહેરીને રસ્તા પર દોડતી નજર આવી રહી છે.

Nia Sharma new pics

નિયાની આ તસવીર જોઇને તેના પ્રશંસકો તેના વખાણ કરતા થાકતા નથી.

Nia Sharma flaunts her toned body in a backless white crop top and pants,  sets mercury soaring on social media! | Buzz News | Zee News

નિયા અહીં પિંક કલરનો ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. જેમાં સફેદ અને નારંગી કલરના લેયર પણ જોવા મળી રહ્યા છે.

Nia Sharma's moMMves leave her fans awestruck. Video goes viral -  Television News
નિયા શર્માએ તાજેતરમાં લેસ્બિયન કિસનો ​​ખુલાસો કરીને ચર્ચા જગાવી હતી.