આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ/ નિકોલમાં મહિલાઓ માટે ‘વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન’ દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

નિકોલમાં મહિલાઓ માટે ‘વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન’ દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

Ahmedabad Gujarat
નિકોલ 2 નિકોલમાં મહિલાઓ માટે 'વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન' દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

અમદાવાદના નિકોલમાં વોક ફ્રી કાર્યક્રમનુ આયોજન વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને જાણીતા મહિલા ઉદ્યોગકાર પ્રિયા પટેલ, વનીતા વ્યાસ, વૈભવી પટેલ તેમજ વર્ષા જગાનીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં શહેર પોલીસનાં ઝોન-5 નાં ડિસીપી અચલ ત્યાગીએ અનેક મહિલાઓને એવોર્ડ આપી સન્માનીત કરી હતી. તેમજ મહિલાઓના ઉત્કર્ષ માટે ચર્ચાઓ કરાઈ હતી. જાહેર રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પોલીસ પણ જોડાઈ હતી.