હાલમાં જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના એક નિવેદનમાં ઓલા અને ઉબેરને ઓટો ક્ષેત્રની મંદી માટે જવાબદાર ઠેરવ્યા હતા. નિવેદન બાદ ભારે ઉહાપો પણ મચ્યો છે. અને માટે જ નિર્મલા સીતારામનનાં આ નિવેદનનો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમના નિવેદનનું ખોટી અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
Not Set/
‘ઓલા-ઉબેર’ નિવેદન મામલે નીતિન ગડકરી આવ્યા સીતારમનનાં વાહરે
હાલમાં જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના એક નિવેદનમાં ઓલા અને ઉબેરને ઓટો ક્ષેત્રની મંદી માટે જવાબદાર ઠેરવ્યા હતા. નિવેદન બાદ ભારે ઉહાપો પણ મચ્યો છે. અને માટે જ નિર્મલા સીતારામનનાં આ નિવેદનનો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમના નિવેદનનું ખોટી અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. બુધવારે BS-6ને સુસંગત […]


