india news/ નીતિન નબીનના નામ પર વાગી મહોર, આવતીકાલથી ભાજપમાં ‘નીતિન યુગ’ શરૂ

જે.પી. નડ્ડા બાદ નીતિન નબીન (Nitin Nabin) ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. બિનહરીફ વરણી બાદ આવતીકાલે સત્તાવાર જાહેરાત થશે.

Top Stories NATIONAL India
Nitin Nabin

Nitin Nabin BJP 12th National President: ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે. જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ, બિહારના દિગ્ગજ અને લોકપ્રિય યુવા નેતા નીતિન નબીન ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેઓ ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બનીને પક્ષની કમાન સંભાળશે.

Nitin Nabin ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

નીતિન નબીન અત્યાર સુધી પક્ષમાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા. આજે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં તેઓ સર્વાનુમતે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જોકે, પક્ષ દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. જે.પી. નડ્ડા બાદ હવે નીતિન નબીનના ખભા પર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીને વધુ મજબૂત બનાવવાની જવાબદારી રહેશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નીતીશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. 20 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા

આ પણ વાંચો: બિહાર સરકારની મંત્રી નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

આ પણ વાંચો: ભાજપમાં નબીન પ્રયોગ પછી સંગઠનમાં થશે તળિયાઝાટક ફેરફાર