Loksabha Election 2024/ નીતિશ કુમારની શરદ પવાર સાથે વાતચીત

લોકસભા ચૂંટણી 2024ના પરિણામની ગણતરી થઈ રહી છે…..

Top Stories India Breaking News
Image 2024 06 04T143323.954 નીતિશ કુમારની શરદ પવાર સાથે વાતચીત

New Delhi: લોકસભા ચૂંટણી 2024ના પરિણામની ગણતરી થઈ રહી છે. મધ્યાહ્ન સુધી ભાજપ અને એનડીએ સરકાર બનાવશે તેવા વલણો જોવા મળી રહ્યાં છે. દરમિયાન નીતિશ કુમાર શરદ પવારને મળ્યા છે. તેમણે ફોન પર વાતચીત કરી છે. રાજકારણમાં મોટા ઊલટફેર થવાના એંધાણ છે. મળતી માહિતી મુજબ ઈન્ડિ ગઠબંધને જેડીયુના નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન બનાવવાની ઓફર આપી છે.

મેટર અપડેટ થઈ રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આઝમગઢમાં ભાજપના નિરહુઆ દિનેશ લાલ યાદવ અટક્યા, સપાના ધર્મેન્દ્ર યાદવ 9 હજાર મતોની લીડ પર

આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?

આ પણ વાંચો: વારાણસી સીટ પર પીએમ મોદી પાછળ, તો કોંગ્રેસે કહ્યું- આ ટ્રેલર છે