Not Set/ બિનસચિવાલય પરીક્ષા/ સરકાર દ્વારા મોટી જાહેરાત – પરીક્ષા કરાઇ રદ્દ

લાંબા સમયથી બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. બિનસચિવાલય પરીક્ષામાં અનેક કેન્દ્રો પર ગેરરીતી થઇ હોવાનાં આક્ષેપ સાથે વિદ્યાર્થી દ્વારા પરીક્ષાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખી ગેરરીતી મામલે SITની રચના કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી હતી કે, SITનો […]

Top Stories Gujarat

લાંબા સમયથી બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. બિનસચિવાલય પરીક્ષામાં અનેક કેન્દ્રો પર ગેરરીતી થઇ હોવાનાં આક્ષેપ સાથે વિદ્યાર્થી દ્વારા પરીક્ષાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખી ગેરરીતી મામલે SITની રચના કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી હતી કે, SITનો અહેવાલ આવે ત્યાર બાદ પરીક્ષા મામલે યોગ્ય નિર્ણય જાહેર કરવામાં આવશે.

ત્યારે આજે સોમવારે SIT દ્વારા પોતાનો અહેવાલ CM રૂપાણીને સોંપી દેવામાં આવ્યો હતો. SITનાં અહેવાલ બાદ સરકાર દ્વારા બિનસચિવાલય પરીક્ષા મામલે મોટી જાહેરાત કરતા પરીક્ષાને રદ જાહેર કરી દેવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.