Bollywood/ નોરા ફતેહીએ પહેરી આટલી મોંઘી હિલ્સ, કિંમત જાણીને ઉડી જશે હોશ

અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં દિલબર ગર્લે પ્રીટેન્ડ મીડી ડ્રેસ પહેર્યો છે. આ પ્રીટેન્ડ ડ્રેસમાં, કોલર ડિઝાઇન આપીને બટનો લગાવવામાં આવ્યા છે. જે થોડી ક્લીવેજ લાઇન જોવા મળી રહી છે.  

Entertainment
a 274 નોરા ફતેહીએ પહેરી આટલી મોંઘી હિલ્સ, કિંમત જાણીને ઉડી જશે હોશ

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ દુબઈમાં છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી વધુ સરીટોરિલ ફોટા શેર કર્યા છે. તેના ફોટા જોતા કોઈ પણ વ્યક્તિ સરળતાથી બોલીવુડની ફેશન દિવા કેમ કહેવામાં આવે છે તેનો અંદાજ લગાવી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અભિનેત્રીએ ઘણા ફોટા શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં દિલબર ગર્લે પ્રીટેન્ડ મીડી ડ્રેસ પહેર્યો છે. આ પ્રીટેન્ડ ડ્રેસમાં, કોલર ડિઝાઇન આપીને બટનો લગાવવામાં આવ્યા છે. જે થોડી ક્લીવેજ લાઇન જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

અભિનેત્રીએ પોતાના ડ્રેસ સાથે મિનમલ મેક અપ કર્યો છે. તેણે સોનાની ચેન પહેરી છે જેમાં એક નાનુ પેન્ડન્ટ છે. તેને વાળ ખુલ્લા રાખ્યા છે. અભિનેત્રીએ પોતાના લુક સાથે Christian Louboutin Galativi  ફેશન બ્રાન્ડ હિલ્સ પહેરી છે. તેની આ હિલ્સની કિંમત 54,506 રૂપિયા છે.

Instagram will load in the frontend.

વર્ક ફ્રંટની વાત કરીએ તો અભિનેત્રીએ દિલબર, ઓ સાકી-સાકી, કમરીયા જેવા હિટ ગીતોમાં ડાન્સ કર્યો છે. તે ટૂંક સમયમાં અભિષેક દુધિયાની ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો