Bollywood/ તૈમૂર સાથે લગ્ન કરવા માંગે છે નોરા ફતેહી, જાણો કરીનાએ આ વાત પર શું જવાબ આપ્યો….

કરીના કપુરનો શો શો ચેટ શો ‘વોટ વુમન વાન્ટ’ ખૂબ લોકપ્રિય છે. આ શોમાં કેટલાક ફીમેલ બોલિવૂડ સ્લેબસ આવે છે, જ્યારે તે કરીના તેને અનેક સવાલ કરે છે અને તેઓ તેની લાઇફની અનૂસની વાતો જણાવે છએ. આ સો પર કરીના સાથે વાતો કરવા ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી પહોંચી હતી. તૈમુર સાથે લગ્ન કરવા માંગે […]

Entertainment

કરીના કપુરનો શો શો ચેટ શો ‘વોટ વુમન વાન્ટ’ ખૂબ લોકપ્રિય છે. આ શોમાં કેટલાક ફીમેલ બોલિવૂડ સ્લેબસ આવે છે, જ્યારે તે કરીના તેને અનેક સવાલ કરે છે અને તેઓ તેની લાઇફની અનૂસની વાતો જણાવે છએ. આ સો પર કરીના સાથે વાતો કરવા ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી પહોંચી હતી.

તૈમુર સાથે લગ્ન કરવા માંગે છે નોરા ફતેહી

નોરા ફતેહીએ શોમાં કહ્યું હતું કે તે તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે. તેની સાથે તેમણે કહ્યું હતું કે તે તૈમૂર મોટો થાય ત્યા સુધી રહા જોશે. આ પર કરીના હસવા લાગી અને એક મિનિટ માટે સમજી ન શકી કે તેને શું જવાબ આપવો જોઇએ.

Nora Fatehi reveals she wants to marry THIS celeb kid; here's all you need  to know

કરીના કપૂરે નોરા ફતેહીને કહ્યું કે તેણીને અને સેફને નોરાના ડાન્સ મૂવજ ખૂબ જ પસંદ છે. ત્યારબાદ નોરાએ તૈમૂરને લઇને કહ્યું, ‘જલ્દી જ તૈમૂર મોટો થઇ જાય ત્યારે હું લગ્ન વિશે વિચાર કરી શકું છું. નોરાની આ વાત પર કરીના હસવા લાગી.

Nora Fatehi said she wants to marry Timur, Kareena Kapoor gave the perfect  answer - Newztezz Online

કરીનાએ કહ્યું આવું
કરીનાએ તેના જવાબમાં કહ્યું, ‘હજી ફક્ત 4 વર્ષનો છે. હજી બહુ સમય છે. ‘ આ પર નોરાએ જવાબ આપ્યો અને કહ્યું કે કોઈ વાત નહીં, તે રાહ જોઇ લેશે. હવે સોશિયલ મીડીયા પર બંનેની વાતચીતની કાલિપ વાઇરલ થઈ છે. લોકો આના પર રીએક્શન આપી રહ્યા છે. યે ક્લિપ સૌથી વધારે જોવાઇ રહી છે.

લોકો તૈમૂરની ખૂબ પસંદ કરે છે અને વારંવાર તૈમૂરની ફોટોઝ સામાજિક મીડિયા પર વાયરલ થાય છે.