Porbandar News/ કુખ્યાત મેરામણ લંગી માલદે ખૂંટીની હત્યા

પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી માલદે ખૂંટીની હત્યા કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

Porbandar News: પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી માલદે ખૂંટીની હત્યા કરવામાં આવી છે. મેરામણની હત્યા બાખરલા ગામમાં થઈ હતી. મેરામણ અને આરોપી વચ્ચે કેટલાક દિવસોથી માથાકૂટ ચાલી રહી હતી.  મેરામણ લંગી અગાઉ અર્જુન મોઢવાડિયાના સમર્થક મુરુ મોઢવાડિયાના હત્યા કેસમાં સંડોવાયેલા હતા. પોરબંદર જિલ્લામાં મેરામણ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: મનસુખ માંડવિયાએ પોરબંદરના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યું

આ પણ વાંચો: ભારતીય નૌકાદળ માટે બનાવાતું ‘દ્રષ્ટિ ડ્રોન’ પરીક્ષણ દરમિયાન પોરબંદરમાં ક્રેશ