Not Set/ નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને થયો 5.54 %, ઓક્ટોબરમાં 4.62% હતો – ભારત સરકાર

મંદી નથી અને મોંઘવારી ક્યાં છે કે, છે કે કેમ તેવી વાતો વચ્ચે ભારત સરકાર દ્વરા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, રિટેલ ફુગાવો નવેમ્બરમાં વધીને 5.54 % થયો છે, જે ઓક્ટોબરમાં 4.62% હતો. આપને જણાવી દઇએ કે RBIનાં ગવર્નરે એક કાર્યક્રમમાં ભારતીય બેંકોને પણ અંદેશો આપતા કહ્યું છે કે, બજારની વર્તમાન પરિસ્થિતિ જોતા આવનારો […]

Top Stories India

મંદી નથી અને મોંઘવારી ક્યાં છે કે, છે કે કેમ તેવી વાતો વચ્ચે ભારત સરકાર દ્વરા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, રિટેલ ફુગાવો નવેમ્બરમાં વધીને 5.54 % થયો છે, જે ઓક્ટોબરમાં 4.62% હતો.

આપને જણાવી દઇએ કે RBIનાં ગવર્નરે એક કાર્યક્રમમાં ભારતીય બેંકોને પણ અંદેશો આપતા કહ્યું છે કે, બજારની વર્તમાન પરિસ્થિતિ જોતા આવનારો સમય બેંકો માટે થોડી મુશ્કેલીઓ લાવનારો રહેશે. તો સાથે સાથે શક્તિકાંત દાસ દ્વારા વૃદ્ધિ દરનો અંદાજ પણ 5 ટકા રહી શકે છે તેવું જણાવવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે વૃદ્ધિ દર છેલ્લા છ વર્ષનાં તળીયે જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.