Photos/ પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા હંમેશા તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. હવે તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Entertainment
a 257 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા હંમેશા તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. હવે તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

nushrat bharucha 1608186253 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

તસવીરોમાં નુસરત પિંક બિકીનીમાં જોવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટાઝને ખુબ જ લાઈક્સ અને શેર કરવામાં આવી રહ્યા છે.

nushrat bharucha 1608186282 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

નુસરતે પોતાનો થાઇમાં બનેલ ટેટૂ  ફોલન્ટ કર્યું છે. ચાહકો કોમેન્ટ્સ બોક્સમાં નુસરતની સુંદરતા અને તેના ફીટ બોડીની પ્રશંસા કરી રહ્યા છે.

nushrat bharucha 1608186349 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

આ ફોટાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં નુસરતે કેપ્શનમાં લખ્યું હતું કે, ” આ એક પ્રશંસા પોસ્ટ છે, તેમના માટે જે મારા પાસે હતા જ્યારે મને તેમની જરૂર હતી.”

nushrat bharucha 1608186386 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

“એક વર્ષ પછી, હું આજે યાદ કરી શકું છું. મારા બધા પ્રિયને મિસ કરી રહી છું. પોતાને અનુભવી રહી છું. હું ઇચ્છતી હતી તેવું જ જીવું છું. મને બધું જ આપવા યુનિવર્સનો આભાર. ”

nushrat bharucha 1608186412 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

નુસરતની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ છલાંગ માં જોવા મળી હતી. આમાં તેણે રાજકુમાર રાવ અને મોહમ્મદ ઝીશન અયુબ સાથે કામ કર્યું હતું.

nushrat bharucha 1608186447 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રિલીઝ થઈ હતી અને આ પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. નુસરતે આ ફિલ્મમાં કમ્પ્યુટર શિક્ષકની ભૂમિકા ભજવી હતી, જેને સારી રીતે પસંદ કરવામાં આવી હતી.

nushrat bharucha 1608186477 પિંક બિકીનીમાં નુસરત ભરૂચાએ આપ્યા બોલ્ડ પોઝ, એક્ટ્રેસના ટેટુ પર ફિદા થયા ચાહકો

ફિલ્મ છલાંગનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે. ફિલ્મની વાર્તા હરિયાણાની પૃષ્ઠભૂમિ પર હતી. તેમાં સૌરભ શુક્લા, સતિષ કૌશિક અને ઇલા અરૂણ જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં હતા.

સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓની યાદીમાં અક્ષય કુમાર પણ સામેલ, જાણો કમાણી વિશે

હેક થયું ઉર્મિલા માતોંડકરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સાયબર સેલમાં નોંધાવી FIR

વિદેશમાં વ્હાઈટ ચોલી પહેરીને ફરી રહી હતી આ એક્ટ્રેસ, બેલેન્સ બગડતા થયું આવું…

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે ઘટાડ્યું 92 કિલો વજન, કપિલ શર્માએ મજાક ઉડાવતા કહ્યું – તેમ બે વ્યક્તિ…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો