breaking/ ગુજરાત પોલીસ નો સંવેદનશીલ અભિગમ  જરૂરિયાત મંદ વૃધ્ધો ,નાના બાળકો અને મહિલાઓને ફૂડ વિતરણ કર્યું

ગુજરાત પોલીસ નો સંવેદનશીલ અભિગમ  જરૂરિયાત મંદ વૃધ્ધો ,નાના બાળકો અને મહિલાઓને ફૂડ વિતરણ કર્યું

Top Stories Gujarat
ધીંગા ગવર 15 ગુજરાત પોલીસ નો સંવેદનશીલ અભિગમ  જરૂરિયાત મંદ વૃધ્ધો ,નાના બાળકો અને મહિલાઓને ફૂડ વિતરણ કર્યું

@રવિ ભાવસાર, અમદાવાદ

અમદાવાદમાં કડક કાર્યવાહી સાથે પોલીસ સેવાધર્મ પણ નિભાવી રહી છે. પોલીસે જરૂરિયાત મંદ વૃદ્ધો ,મહિલા અને બાળકો ને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યંત સંદેનશીલ વિસ્તાર શાહપુર માં આવેલ નગોરી વાડ વિસ્તાર માં શાહપુર પોલીસ ઈન્સ્પેકટર આર એસ ઠાકર દવારા ખિચડી અને દૂધ વિતરણ નો કાર્યક્ર્મ રાખવામા આવેલ જેમાં જરૂરિયાત મંદ લોકો ને ખિચડી અને દૂધ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાત મંદ વૃદ્ધો,મહિલા અને બાળકો એ લાભ લીધો હતો આગામી દિવસો માં પણ શાહપુર પોલીસ દ્વારા ફૂડ વિતરણ અને માસ્ક વિતરણ નો કાર્યક્ર્મ યોજવામાં .આવશે

ષડયંત્ર / ચીન-પાકિસ્તાન મળીને રચી રહ્યા છે મોટું ષડયંત્ર, ભારત વિરુદ્ધ…

LOC / LOC પર સેના માટે બેવડો પડકાર, લોહી થીજવતી હિમવર્ષાનો પ્રકોપ …

summit / ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુલ સમિટનું  આયોજન, બંને દેશના PM  દ્વા…