Not Set/ ફરી ઓઇલ ટેન્કરનાં 20 ભારતીય ક્રૂ સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું

MT ડ્યુક પર સવાર ભારતીય ક્રૂના અપહરણ અંગેના પ્રશ્નના જવાબમાં MEA આફ્રિકાનાં પશ્ચિમ દરિયાકાંઠે  દરિયામાં ઓઇલ ટેન્કર MT ડ્યુકનાં 20 ભારતીય ક્રૂ સભ્યો (શિપિંગ એજન્સી દ્વારા જણાવાયું છે) ના અપહરણથી ચિંતિત વ્યક્ત કરવામાં આવી છે.  આપને જણાવી દઇએ કે, 15મી ડિસેમ્બર 2019 ના રોજ 20 ભારતીય ક્રૂ સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું. MEA દ્વારા જણાવવામાં […]

Top Stories World

MT ડ્યુક પર સવાર ભારતીય ક્રૂના અપહરણ અંગેના પ્રશ્નના જવાબમાં MEA આફ્રિકાનાં પશ્ચિમ દરિયાકાંઠે  દરિયામાં ઓઇલ ટેન્કર MT ડ્યુકનાં 20 ભારતીય ક્રૂ સભ્યો (શિપિંગ એજન્સી દ્વારા જણાવાયું છે) ના અપહરણથી ચિંતિત વ્યક્ત કરવામાં આવી છે.  આપને જણાવી દઇએ કે, 15મી ડિસેમ્બર 2019 ના રોજ 20 ભારતીય ક્રૂ સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

MEA દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  આ પ્રદેશમાં આ વર્ષે આવી ત્રીજી ઘટના બની છે, જે ભારતીયોને અસર કરતા છે. અબુજામાં અમારી મિશનરી દ્વારા નાઇજિરિયન અધિકારીઓ અને પડોશી દેશોના અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બંધકોની સુરક્ષા સર્વોચ્ચ છે અને અમારી નાઇજિરિયન અધિકારીઓ અને અન્ય હિસ્સેદારો સાથે વાતચીત સતત ચાલી રહી છે.

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ બે વાર આજ રીતે ઓઇલ ટેન્કરમાંથી સમુદ્ર લૂંટારૂઓ દ્વારા ભારતીય મુળનાં ક્રુ મેમ્બરોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ શીલશીલો ખાડી પ્રદેશમાં અમેરીકા સાથેનાં ઇરાકનાં તનાવ પછી વધુ જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.