Ahmedabad News/ કાગડાપીઠમાં ઘરમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો

પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી 1.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે કાગડાપીઠમાં કાંકરીયા ઔદિચ્યનગર સોસાયટીમાં અંબિકા ફ્લેટમાં રહેતા સંજય જે.સાગઠિયાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડવામાં આવે છે. જેને આધારે પોલીસે અહીં દોરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે સંજય સાગઠિયા તથા જુગાર રમતા અન્ય 7 જણા મળીને કુલ આછ આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે પોલીસે રોકડ રકમ અને મોબાઈલ મળીને રૂ.1,08,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જમીનના કૌભાંડમાં ભૂમાફિયા કાર્તિક પટેલને બચાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓ સક્રિય

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં PM-JAY ખાનગી હોસ્પિટલો માટે દૂઝણી ગાય, ત્રણ વર્ષમાં કરાવી 7,874 કરોડ રૂપિયાની કમાણી