venus/ મહાશિવરાત્રિએ શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે, આ ત્રણ રાશિના જાતકોને ફાયદો થશે

આ સંક્રમણ 3 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય, વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જીવનમાં શાંતિ મેળવવાની….

Dharma & Bhakti Rashifal

Shukra Gochar 2024: મહાશિવરાત્રિએ શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે. આ સંક્રમણ 3 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય, વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જીવનમાં શાંતિ મેળવવાની કે ખુશ રહેવાની ઈચ્છા વધે છે. શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓ માટે મોટો આર્થિક લાભની સૂચવી જાય છે. ઘણા લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને બિઝનેસમાં લાભ થઈ શકે છે. જાણો કઈ રાશિઓને શુક્રનું પરિભ્રમણ ફાયદો કરાવશે.

વૃષભ– શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે જે તમારા 10માં ભ્રમણ કરશે. વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની શક્યતા જણાઈ રહી છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સંબંધોમાં સુધારો થતો જોવા મળશે.

મિથુન– શુક્ર કુંભ રાશિ એટલે કે તમારા 9મા સ્થાનમાં ભ્રમણ કરશે. કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે. મિત્રોનો સહારો મળશે. આર્થિક લાભ થવાની સંભાવના છે.

તુલા– શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે જે તમારા 5માં ભાવમાં ભ્રમણ કરશે. નોકરી ધંધામાં લાભ કરાવશે. નવી તકો પ્રાપ્ત થાય. જીવનમાં લાભ થવાની શક્યતા છે. માનસિક શાંતિ મળી શકે છે. સમાજમાં માન-સન્માન મળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂક્યો

આ પણ વાંચોઃનીતા અંબાણીએ પુત્ર અનંતના પ્રિ-વેડિંગમાં વિશ્વંભરી સ્તુતિ પર સુંદર રજૂઆત કરી

આ પણ વાંચોઃ ગૃહમાં વોટના બદલે નોટ લેનારા સાંસદો, ધારાસભ્યોને કાયદાકીય સંરક્ષણ નહીં