આજનું રાશિભવિષ્ય/ નવરાત્રીના ત્રીજા દિવસે આ રાશિના જાતકોનું લગ્નજીવન સારું રહે, જાણો તમારું આજનું રાશિફળ…

ધન, તુલા રાશિના લોકોની નવરાત્રિ સુધરે, કોને થશે નુકસાન…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 05 ઓક્ટોબર ભાદરવા સુદ ત્રીજ શનિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 6.32 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.22 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    આજે ત્રીજું નોરતું છે.
  • ત્રીજની સમાપ્તિ       :  સવારે ૦૭:૫૦ સુધી  ઓકટો-૦૬
  • તારીખ :-        ૦૫-૧૦-૨૦૨૪, શનિવાર / આસો સુદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૧ થી ૦૯:૩૦
લાભ ૦૧:૫૬ થી ૦૩:૨૫
અમૃત ૦૩:૨૫ થી ૦૪.૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૨૨ થી ૦૭:૫૩
શુભ ૦૯:૨૫ થી ૧૦:૫૬
અમૃત ૧૦:૫૬ થી ૧૨:૨૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • માનસિક અશાંતિ જણાય.
  • કાર્યો અધૂરા રહે.
  • ધન ખર્ચ થાય.
  • જમીન-મકાનમાં ફાયદો થાય.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • તમારા દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર ન લાવવા દો.
  • કામનું દબાણ વધી શકે છે.
  • ખોટી માંગણી થાય.
  • થાક લાગે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • નાણાંનો નવો ધોધ વહેતો થાય.
  • લાંબા ગળાનો લાભ થાય.
  • ખોટો ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વસ્થમાં સાચવવું.
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • સમયનો સદઉપયોગ થાય.
  • નાક્મી વાતને લાંબી ન કરવી.
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનને શાંતિ મળે.
  • સાસરા પક્ષથી લાભ થાય.
  • આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય.
  • નોકરીની નવી તક ઉભી થાય.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • એક કાનથી સાંભળી બીજે કાને જવા દેવું.
  • બાળકો સાથે દિવસ આનંદમય જાય.
  • નવી તક મળી શકે છે.
  • મન પ્રફુલ્લિત રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • ખોટો ધન ખર્ચ થાય.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • વેપારી વર્ગને સંભાળવું પડે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બાળકો તરફથી લાભ થાય.
  • નાના-મોટા કામ પૂર્ણ થાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨
  • મકર (ખ, જ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • વસ્તુની કાળજી લેવી.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • નવા સપના જોવાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવા સાહસિક કાર્ય થાય.
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
  • મોડું પણ સારું થાય.
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • ફોનનો ઉપયોગ વધે.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • ઊંઘ આવવામાં તકલીફ પડે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સારા આચરણથી પણ મળે છે જીવનમાં શુભ પરિણામ!

આ પણ વાંચો:ભગવાન શિવના તાંડવ પાછળની કથા જાણો, સ્કંદ પુરાણમાં નટરાજની મુદ્રાનો છે ઉલ્લેખ

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન