turkey news/ તુર્કી પ્લેન ક્રેશમાં અંકારા પાસે લિબિયાના સૈન્ય વડા જનરલ સહિત 7 લોકોના મોત

વિમાન ક્રેશ (Plane crash) દુર્ઘટનાને કારણે, તુર્કી  (Turkey)સરકારે અંકારા અને એસેનબોગા એરપોર્ટ (Esen Boga Airport)ને  થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યું છે.

international Top Stories World
વિમાન ક્રેશ (Plane crash)એ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને હચમચાવી દીધો છે.

Turkey News: તુર્કી (Turkey)માં એક ગંભીર અને શોકજનક વિમાન ક્રેશ (Plane crash)એ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને હચમચાવી દીધો છે. તુર્કી (Turkey)ની રાજધાની અંકારા નજીક લિબિયા (Libya)ના સૈન્ય વડા જનરલ (Army Chief of Staff General) મુહમ્મદ અલી અહમદ અલ-હદ્દાદનું વિમાન ક્રેશ (Plane crash) થતાં તેમનું મોત થયું છે. આ દુર્ઘટના (Tragedy) માં કુલ 7 લોકોના મૃત્યુ થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

આ ઘટના ટેક્નિકલ ખામીના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વિમાન દુર્ઘટના (Plane Tragedy) ની ગંભીરતા (Severity)ને ધ્યાનમાં રાખીને તુર્કી  (Turkey)સરકારે અંકારા અને એસેનબોગા એરપોર્ટ (Esen Boga Airport)ને  થોડા સમય માટે બંધ રાખ્યા હતા.

કેવી રીતે થયો વિમાન ક્રેશ (Plane crash)?

સૂત્રો અનુસાર, લિબિયા (Libya)ના સૈન્ય વડા જનરલ અલ-હદ્દાદ તુર્કી (Turkey)માં એક મહત્વપૂર્ણ સૈન્ય અને રાજકીય બેઠક માટે આવી રહ્યા હતા. તેમનું વિમાન અંકારા નજીક પહોંચતા જ અચાનક ટેક્નિકલ ખામી (technical glitch) સર્જાઈ, જેના કારણે પાયલટનું નિયંત્રણ ગુમાયું અને વિમાન ક્રેશ (Plane crash) થયું. દુર્ઘટના (Tragedy) એટલી ગંભીર હતી કે વિમાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું અને તેમાં સવાર તમામ 7 લોકોનાં સ્થળ પર જ મોત થયા.

વિમાન ક્રેશ (Plane crash)માં લિબિયન આર્મી ચીફ (Libyan Army Chief) મૃત્યુ પામ્યા.

સૈન્ય વડા જનરલ (Army Chief of Staff General) મુહમ્મદ અલી અહમદ અલ-હદ્દાદ લિબિયા (Libya)ની સેનામાં એક અત્યંત પ્રભાવશાળી (Impressive) અને મહત્વપૂર્ણ(Important)નેતા ગણાતા હતા. તેઓ લિબિયન આર્મી ચીફ (Libyan Army Chief) તરીકે દેશની સુરક્ષા, આતંકવાદ વિરોધી અભિયાન અને સૈન્ય સુધારાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા.

તેમના અચાનક અવસાનથી લિબિયા (Libya)ની રાજકીય અને સૈન્ય વ્યવસ્થામાં મોટો ખાલીપો સર્જાયો છે. લિબિયા (Libya)ની સરકારે શોક જાહેર કર્યો છે અને તેમને “રાષ્ટ્રના સચ્ચા રક્ષક” તરીકે શ્રદ્ધાંજલિ અર્પી છે.

એરપોર્ટ બંધ, સુરક્ષા વધારાઈ

વિમાન દુર્ઘટના બાદ અંકારા એરપોર્ટ અને એસેનબોગા ઇન્ટરનેશનલ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. તમામ ફ્લાઇટ્સને ડાયવર્ટ અથવા વિલંબિત (Delayed) કરવામાં આવી. સુરક્ષા એજન્સી (Security agency), ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. તુર્કી (Turkey)સરકારે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

વિમાન ક્રેશ (Plane crash)એ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને હચમચાવી દીધો છે

તપાસ યથાવત , એરપોર્ટ ટુંક સમય માટે બધ કરાયા 

ફરી તુર્કીમાં Plane Crashની ઘટના, 7 લોકોના મોત

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિમાનના એન્જિન અથવા નેવિગેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ હોઈ શકે છે. જોકે, બ્લેક બોક્સની તપાસ, ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરના વિશ્લેષણ બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:USનું F-35 ફાઇટર પ્લેન ક્રેશ થયુ, ફાઇટર પ્લેન ક્રેશ થયું! વીડિયો વાયરલ!

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસનો હેતુ કારણ શોધવાનો, ભવિષ્યની સલામતીનો છે, દોષારોપણનો નહીં

આ પણ વાંચો:યુએસ કાર્ગો પ્લેન ક્રેશ થયું ,ગાઢ કાળા ધુમાડાના ગોટા ફૂટી નીકળ્યા,4 લોકોના મોત, 11 ઘાયલ