Rajkot News/ રાજકોટના દસ્તાવેજ કૌભાંડ મામલામાં વધુ એક આરોપી ઝડપાયો

દસ્તાવેજના કૌભાંડમાં ઝોન-1 સબ રજીસ્ટ્રાર કચેરીના પ્યુનની ધરપકડ કરી છે

Rajkot Top Stories Gujarat

Rajkot News : રાજકોટના દસ્તાવેજના કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ દસ્તાવેજના કૌભાંડમાં ઝોન-1 સબ રજીસ્ટ્રાર કચેરીના પ્યુનની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં કચેરીના પ્યુન મનીષ હેરમાની ધરપકડ કરી છે. તપાસમાં આરોપી મનીષ ઈન્ડેક્સ રૂમમાંથી કાગળો લઈ આવતો હોવાનું બહાર આવ્યું છે.

પ્યુન મનીષ હેરમા ઈન્ડેક્સ રૂમમાંથી આરોપી હર્ષ સોની અને જયદીપ કહે તે મુજબના કાગળો રાત્રિના સમયે લઈ આવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી