Rape Case/ માત્ર 12 વર્ષના ભાઈએ 3 વર્ષ મોટી બહેનને બનાવી પ્રેગ્નન્ટ, પોર્ન જોઈને કર્યો બળાત્કાર

મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહેવાલ છે કે અહીં એક સગીર છોકરાએ પોતાની જ 15 વર્ષની બહેનને ગર્ભવતી બનાવી છે. પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 21T174743.918 માત્ર 12 વર્ષના ભાઈએ 3 વર્ષ મોટી બહેનને બનાવી પ્રેગ્નન્ટ, પોર્ન જોઈને કર્યો બળાત્કાર

મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહેવાલ છે કે અહીં એક સગીર છોકરાએ પોતાની જ 15 વર્ષની બહેનને ગર્ભવતી બનાવી છે. પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ કેસ ખંડેશ્વર પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાંથી પણ આવો જ એક કિસ્સો નોંધાયો હતો, જ્યાં બે ભાઈઓની તેમની 14 વર્ષની બહેનના કથિત બળાત્કાર બદલ ધરપકડ કરવામાં આવી હતી.

રવિવારે પોલીસે 13 વર્ષના છોકરા સામે તેની 15 વર્ષની બહેન પર બળાત્કારનો કેસ નોંધ્યો હતો. બંને માતા-પિતા તેમની પુત્રીની ત્રણ મહિનાની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ કારણે વાશી જનરલ હોસ્પિટલે મેડીકો લીગલ કેસ એટલે કે એમએલસી વિશે માહિતી આપી હતી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

સાથે પોર્ન જોયું

સગીરાએ પોલીસને જણાવ્યું કે બંનેએ પોર્ન જોયુ હતું અને ત્યારબાદ નાના ભાઈએ તેને ગર્ભવતી બનાવી હતી. આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે બંનેએ ડિસેમ્બરમાં પહેલીવાર સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ કરી શક્યા ન હતા. આ પછી રેપની ઘટના બની.
તેને  કહ્યું, ‘પરંતુ બીજા જ મહિને છોકરાએ છોકરી સાથે રેપ કર્યો. જ્યારે, તેને આમ કરવાની ના પાડી દીધી હતી. પીડિતાને માસિક સ્રાવ ન આવતાં માતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. છોકરા સામે IPCની કલમ 376 અને 376(2) એટલે કે ભારતીય દંડ સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 4, 6, 8 અને 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો

આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ