Covid-19/ દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુભાઇ જમનાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કોરોનાનો કહેર હજુ ઓછો થયો નથી. આજે પણ આ વાયરસ આપણા જીવનમાંથી ગયો નથી. રાજ્યમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે…

Top Stories Gujarat Others
ગરમી 51 દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુભાઇ જમનાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુ જમનાને થયો કોરોના
  • બાબુ જમનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

કોરોનાનો કહેર હજુ ઓછો થયો નથી. આજે પણ આ વાયરસ આપણા જીવનમાંથી ગયો નથી. રાજ્યમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે, ત્યારે આ વાાયરસથી સામાન્ય જનતાની સાથે નેતાઓ પણ બચી શક્યા નથી. આપને જણાવી દઇએ કે, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુ જમનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એલર્ટ / મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક જાણે કહી રહ્યો છે- ‘ડરના જરૂરી હૈ!’

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુભાઈ જમનાએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમા તેઓ પોઝિટિવ આવ્યા છે. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્્થતે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

Covid-19 / બ્રાઝીલમાં કોરોનાનો મહાભરડો, અમેરિકા બાદ બીજા નંબરે પહોંચ્યો દેશ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ