Mahesana News/ મહેસાણાના બહુચરાજીમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર

દારૂનું વેચાણ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે

Top Stories Gujarat Others

Mahesana News : મહેસાણાના બહુચરાજીમાં ખુલ્લેઆમ દારૂના વેપારને પગલે ચકચાર મચી છે. બહુચરાજીમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે. બીજીતરફ એક મહિલા બુટલેગરનો વિડીયો પણ સામે આવ્યો છે.
તે સિવાય પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે આ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.

જેમાં બહુચરાજીમાં ફેલાયેલી દારૂની બદી દૂર કરવા પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે. તે સિવાય પત્રમાં 15 થી વધુ ઠેકાણે દારૂનો વેપાર થતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગિરનાર પર્વત ઉપર ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11 કેવીનું થયું લોકાર્પણ

આ પણ વાંચો: એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો: જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો