Technology/ ખૂબ સસ્તો થયો Oppoનો આ લોકપ્રિય ફોન, ખરીદ્યો 8,490 રુપિયામાં, દમદાર છે બેટરી

ઓપ્પોએ તેના બજેટ સ્માર્ટફોન ઓપ્પો એ 12 (Oppo A12)ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ગ્રાહકો હવે આ ફોનને 500 રૂપિયા ઓછામાં ખરીદી શકે છે, ફોનની કિંમત 8,490 રૂપિયા છે. તમે આનાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ ફોનમાં બે વેરિએન્ટ છે, જે 3 જીબી + 32 જીબી અને 4 જીબી + 64 જીબી વેરિએન્ટ છે. […]

Tech & Auto
Oppo a12 1 ખૂબ સસ્તો થયો Oppoનો આ લોકપ્રિય ફોન, ખરીદ્યો 8,490 રુપિયામાં, દમદાર છે બેટરી

ઓપ્પોએ તેના બજેટ સ્માર્ટફોન ઓપ્પો એ 12 (Oppo A12)ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ગ્રાહકો હવે આ ફોનને 500 રૂપિયા ઓછામાં ખરીદી શકે છે, ફોનની કિંમત 8,490 રૂપિયા છે. તમે આનાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

Oppo A12 with MediaTek Helio P35 SoC, a 4,230 mAh battery launched in India  at a starting price of Rs 9,990- Technology News, Firstpost

આ ફોનમાં બે વેરિએન્ટ છે, જે 3 જીબી + 32 જીબી અને 4 જીબી + 64 જીબી વેરિએન્ટ છે. ફોનના 4 જીબી વેરિઅન્ટ હવે 10,990 રૂપિયામાં ખરીદી શકાય છે, જે પહેલા 11,490 રૂપિયા હતા. આ પહેલા આ ફોનની કિંમત નવેમ્બરમાં કાપવામાં આવી હતી અને તે સમયે તેની કિંમત 8,999 રૂપિયા હતી. કંપનીએ કહ્યું કે ગ્રાહકો આ ફોનને ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોર પ્લેટફોર્મથી 8,490 રૂપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકો છો

ઓપ્પો એ 12 સ્માર્ટફોનમાં 6.22 ઇંચની એચડી + ડિસ્પ્લે છે, જે વોટરડ્રોપ નોચ ડિઝાઇન સાથે આવે છે. ફોન ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 720 x 1520 પિક્સેલ્સ છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 સ્ક્રીનની સુરક્ષા માટે આપવામાં આવી છે.

Smart and TNT offers OPPO A12 with FREE data for just PHP 4,990!

તેમાં 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ અને મીડિયાટેક હેલિઓ પી 35 પ્રોસેસર છે. ગ્રાહકો આ ફોનને બે કલર ઓપ્શન બ્લુ અને બ્લેક કલરમાં ખરીદી શકે છે. ઓપ્પો એ 12 માં કેમેરા તરીકે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના આગળના ભાગમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Specifications and design leaked for Oppo A12! - Somag News

પાવર માટે, ઓપ્પો એ 12 માં 4,230mAh ની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે વાઇફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ  ફીચર્સ આપવામાં આવ્યા છે.