Not Set/ અમદાવાદ/ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પોલીસ ચન્દ્રક અલંકરણ સમારોહનું આયોજન

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પોલીસ ચન્દ્રક અલંકરણ સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું. પોલીસ ચન્દ્રક અલંકરણ સમારોહમા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. સમારોહમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. સારી કામગીરી બદલ કુલ 168 પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ ચંદ્રક એનાયત કરવામા આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, DGP શિવાનંદ […]

Ahmedabad Gujarat

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પોલીસ ચન્દ્રક અલંકરણ સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું. પોલીસ ચન્દ્રક અલંકરણ સમારોહમા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. સમારોહમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. સારી કામગીરી બદલ કુલ 168 પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ ચંદ્રક એનાયત કરવામા આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, DGP શિવાનંદ જહાં,  ACS HOME સંગીત સિંગ અને CS જે એન સિંગની ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.