Ganesh Chaturthi 2024/ અમારા ગણેશ

ફોટો શેર કરતી વખતે તમારું નામ શહેર અને સોસાયટી અને ફ્લેટનું નામ જરૂરથી મોકલવું….

Gujarat Others Trending

Ganesh Chaturthi 2024: ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી (Ganesh chaturthi)નો તહેવાર સમગ્ર દેશભરમાં મનાવવામાં આવે છે. ભક્તો અલગ અલગ થીમ પર બાપ્પાની મૂર્તિની સ્થાપના કરતા હોય છે. ત્યારે આવામાં મંતવ્ય ન્યૂઝ પણ બાપ્પાના ભક્તો સાથે જોડાઈ છે. આ પાવન પર્વ પર તમે તમારા ગામ કે શહેર,ઘરે, સોસાયટી કે પંડાલમાં કરેલી ખાસ થીમના ફોટો પાડીને અમને મોકલી શકો છો. મંતવ્ય ન્યૂઝના વોટ્સએપ નંબર 7227022526  https://mantavyanews.com/પર મોકલી આપો. અમે અમારી વેબસાઈટ દ્વરા દેશ-વિદેશના લોકોને ઘરે બેઠા દર્શનનો લાભ આપીશું….

ફોટો શેર કરતી વખતે તમારું નામ શહેર અને સોસાયટી અને ફ્લેટનું નામ જરૂરથી મોકલવું….

ગણેશજીને અન્નકૂટ ધરાવાયો. પૂર્વી રાવલ, પંચરાહી એપાર્ટમેન્ટ, નિર્ણયનગર. અમદાવાદ

ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ, ચાંપલપુર, ખેડબ્રહ્મા

મિત્તલબેન અશોકકુમાર પરમાર,દેવવૃષ્ટિ એપાર્ટમેન્ટ, ચાંદખેડા

ઝાલા પ્રિયાંશ લલિત કુમાર,૭/એ, આરતીસોસાયટી. ગોવિદવાડીસામે. ઈસનપુર. અમદાવાદ

ધવલ પટેલ,શ્રુતિ ધવલ પટેલ,એ/602, સુન્દરમ ફ્લોરા,લાંભા મંદિર રોડ, લાંભા,નારોલ, અમદાવાદ

અભય ઉપાધ્યાય,ગો ફોર કાર્સ,આશ્રમ રોડ, અમદાવાદ.ની ઓફિસ માં પણ બાપ્પા ની સ્થાપના કરવામાં આવી હતી.

શ્રી મહાદેવ મિત્ર મંડળ ,સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ,અમદાવાદ —38001

કૌશલ કડિયા,તુલસી રેસીડેન્સી , નવા નરોડા

ચિરાગ સ્વામિનારાયણ , સ્વામિનારાયણ પાર્ક , નરોડા ઝૂંપડીની થીમ પર ગણેશજી

સિસોદિયા જયેન્દ્રસિંહ,તુલસી રેસીડેન્સી , નવા નરોડા

લાલુભાઈ, કંચન બેન, સોનુ ચોકસી— બ્લોસમ ૫, જોગર્સ પાર્ક સામે, નવરંગપુરા

વિદિતા અને પંડયા પરિવાર– 35, રંગસુઝલામ સોસાયટી, નારણપુરા, અમદાવાદ

આદિત્ય પટેલ— ભગત રેસીડેન્સી, સીયાબાગ,વડોદરા

આનંદ એચ. પટેલ,પરદેશી ફળિયા જૂની કાછીયાવાડ મદન ઝાંપા રોડ,વડોદરા

હાર્દિક જોશી અને પરિવાર, ગોધરેજ ગાર્ડન

ધાર્વી વાઘેલા,સી/50 પુનિત નગર સોસાયટી,ઘોડાસર, અમદાવાદ

6, લોખંડવાલા સોસાયટી, રિલાયન્સ સ્માર્ટ પોઈન્ટ સામે, સામે. નારણપુરા પોલીસ ચોકી, નારણપુરા ચાર રસ્તા, નારણપુરા અમદાવાદ—કુસુમબેન, બીરેનભાઈ અને ભૂમિ

આયુષી યાજ્ઞિક બાપુ નગર

નિરંજન રાજપૂત,F408 સુપ્રભ એપાર્ટમેન્ટ.બકેરી સિટી વેજલપુર:અમદાવાદ

નિકેતન અંધારિયા,નેચરલ પાર્ક, શુભાષ નગર,ભાવનગર

સમર્થ કૃણાલભાઈ પટેલ,ચારશેરી, ધોળકા

ભૂમિ પ્રિયાંક પટેલ ,વૈશાલી પૌમિલ પટેલ કલાદીપ એપાર્ટમેન્ટ, સેટેલાઇટ, અમદાવાદ ના ઘરે પણ બાપ્પા નું આગમન 

રોશની ત્રિવેદી ,મૌલીક ત્રિવેદી હીરાભાઈ ટાવર મણિનગર

શ્રી ઈશ્વરનગર યુવક મંડળ ઈશ્વરનગર સોસાયટી, મણિનગર.

માણેકચોક નવયુવક મંડળ વડાલી

ચારશેરી કા રાજા ચારશેરી, ધોળકા

ધ્વનિત ઉદય કુમાર પટેલ 80, શરદ નગર, તરસાલી, વડોદરા

રૂપલબેન ધર્મેશભાઈ પટેલ —ધીરજ હાઉસિંગ ,મણિનગર પૂર્વ

ન્યુ વાસણા

સુજલામ સોસાયટી, નારણપુરામાં રહેતા ઉર્વીશભાઈ પટેલના ઘરે દાદા પધાર્યા હતા

જયેશભાઈ બી.ઠાકર, સત્યદીપ હાઈટસ, મકરબામાં રહેતા પરિવારના ઘરે બાપ્પાનું આગમન

રાગીન મોદીના ઘરે ગણેશજી બિરાજમાન, અભિષેક એસ્ટેટ, અસારવા, અમદાવાદ

હીરાભાઈ ટાવર, મણીનગરમાં રહેતા મનોજ ત્રિવેદી અને તેમના પરિવાર

ધોળકામાં ચારશેરીમાં દ્વિજા ભાવેશ પટેલના ઘરે ચારશેરી કા રાજાએ આગમન કર્યું હતું.

 જીવરાજ પાર્કની 25, જય મુરલીધર સોસાયટીમાં રહેતા દેવર્ષ પટેલના ઘરે ગણેશજીનું સ્થાપન કરાયું હતું.

મોનિલ પટેલ, પરિવાર અને મિત્રો સાથે આનંદ લક્ષ્મી સોસાયટી, શાહીબાગમાં ગણેશ સ્થાપના કરાઈ હતી.

કનુભાઈ અને સંધ્યાબેનનાં ઘરે સિલ્વરગાર્ડન, ગોતામાં બાપ્પા પધાર્યા હતા.

સાઉથ બોપલના ગાલા એરિયા ફ્લેટમાં રહેતા સુજાતાબેનના ઘરે ગણેશજીની સ્થાપના કરાઈ હતી.

રજવાડી થીમ પર સુરભિ ફ્લેટ , મણિનગરમાં સોની પરિવારના ઘરે બિરાજમાન ગજાનન

જય શ્રી કૃષ્ણ મિત્ર મંડળ રૂપાપરીની પોળ દરીયાપુર દરવાજાની અંદર દરીયાપુર અમદાવાદ ખાતે 30 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે આ વખતે ગજાનંદ ગણપતિ મહારાજને શ્રીરામ ભગવાનના સ્વરૂપમાં શબરી માતાના એઠા બોર ખાતા ના દર્શન બતાવવામાં આવ્યા છે.

2750, દરિયાપુર ચકલા , અમદાવાદ -01 —મોદી પરિવાર,અષ્ટવિનાયક ગણપતિ,ઈકો ફ્રેન્ડલી મૂર્તી

કવિતા અને રાજુ, 36, રંગ સુજલામ સોસાયટી:નારણપુરા

રૂપલ બેન જીતેન્દ્ર ભાઈ પનારા— ધોળેશ્વર મહાદેવના ગણપતિ,ધોળેશ્વર: ખારવા

અડાલજા પાર્થ રસિકભાઈ— શિવ શક્તિ ગ્રુપ:સાયલા

પર્વ જોશી, અમદાવાદ, સન રાઇઝિંગ હોમ્સ, સી બ્લોક

સુખસાગર કો.સોસાયટી અમરાઈવાડી

માયા શશાંક શેષાદ્રિ— બંગલા નંબર 26, દક્ષિણી સોસાયટી, ગુડલક હોલની સામે, મણિનગર: અમદાવાદ

સન્ની રાજોડીયા— નંદ વિહાર કા રાજા, નંદ વિહાર એપાર્ટમેન્ટ, વિકાસ પાર્ક: મોરબી

અડાલજા મોનિકા જીજ્ઞેશભાઈ — ગંગા જમના રેસીડેન્સી:સાયલા

સોનાલીકા :હાટકેશ્વર 

જીગ્નેશ ભાઈ કાંતી ભાઈ અડલજા—-  છ્ત્રી ચોક કા રાજા ,છ્ત્રી ચોક: સાયલા

વિશાલભાઈ મેરુભાઈ ચૌહાણ – સાયલા

અમદાવાદમાં આવેલી અભયનગર સોસાયટીમાં નિકિતા બેન પટેલ દ્વારા સતત 14 વર્ષ થી અલગ અલગ થીમ પર ગણેશ સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે “જંગલ બચાવો “થીમ પર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે.નિકિતાબેન દ્વારા પોતાના ઘરમાં બેસાડેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ સજાવટ માટે વેસ્ટ ટાયર, ટ્યુબ પ્લાસ્ટિકનો પાઈપ,થરમોકોલનો ઉપયોગ કરીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને પર્યાવરણ ની જાળવણી નો મેસેજ પણ આપવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝના મહા અધિપતિ

યતીન થોલીયા— શૈલેષ થોલીયા—સ્કાય ટચ કા રાજા, રવાપર રોડ, સ્કાય ટચ ધ સલૂન: મોરબી

વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશની શાહી સવારી

દ્રષ્ટિ દવે — નારણપુરા, શુકન ફલેટ

 અલકા વાઘેલા– રવાપર રોડ ,બોની પાર્ક, ઋત્વિક એપાર્ટમેન્ટ: મોરબી

હિયા પરમાર ન્યુ પરમાર સોસાયટી: બોપલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ચંદ્ર ન જોવો, ચંદ્ર દર્શન પાછળ કઈ માન્યતા જોડાયેલી છે…

આ પણ વાંચો:ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી નિયમિત કરો આ કાર્યો, તમામ બગડેલ કામને બાપ્પા કરશે સંપૂર્ણ

આ પણ વાંચો:આવતીકાલે ગણેશ ચતુર્થી છે, જાણો આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે.