Ahmedabad News/ વોટ ચોર ગાદી છોડ ‘ કાર્યક્રમ હેઠળ અમદાવાદમાં જન આક્રોશ પદયાત્રા

Ahmedabad News : વોટચોર ગાદી છોડ કાર્યક્રમ હેઠળ અમદાવાદમાં જન આક્રોશ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચંડોળા તળાવ થઈ શાહઆલમ ટોલનાકા સુધી પદયાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતા શૈલેષભાઈ પરમાર , અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ , કોર્પોરેશન માં કોંગ્રેસના નેતા શેહઝાદખાન પઠાણ સહિત કોર્પોરેટરો સહિત […]

Gujarat Ahmedabad

Ahmedabad News : વોટચોર ગાદી છોડ કાર્યક્રમ હેઠળ અમદાવાદમાં જન આક્રોશ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ચંડોળા તળાવ થઈ શાહઆલમ ટોલનાકા સુધી પદયાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતા શૈલેષભાઈ પરમાર , અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ , કોર્પોરેશન માં કોંગ્રેસના નેતા શેહઝાદખાન પઠાણ સહિત કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વોટ ચોર ગાદી છોડના સુત્રોચ્ચાર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ

આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર