Gujarat News : રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં 9 માર્ચ 2025 થી 13 માર્ચ 25 દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનો ને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે, એમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે.
આ પણ વાંચો:વલસાડમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન! બિલ્ડર સામે તપાસ
આ પણ વાંચો:વલસાડના 108ના કર્મચારીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
આ પણ વાંચો:વલસાડમાં બાળકોને અપાતા ભોજન અને નાસ્તાનું અનાજ સડેલું જોવા મળ્યું
