Tellywood/ પાખી અને વિરાટ રિયલ લાઈફમાં કરવા જય રહ્યા છે લગ્ન, આ દિવસે લેશે સાત ફેરા …

ઐશ્વર્યાએ થોડા સમય પહેલા પોતાના કાંડા પર નીલના નામનું ટેટૂ કરાવ્યું હતું. તેણે આ ટેટૂ નીલના જન્મદિવસ પર કરાવ્યું હતું. જે બાદ નીલે તેનો આભાર માન્યો .

Entertainment
Untitled 290 પાખી અને વિરાટ રિયલ લાઈફમાં કરવા જય રહ્યા છે લગ્ન, આ દિવસે લેશે સાત ફેરા ...

ટીવી સીરિયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. શોમાં વિરાટ અને સાઈની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિક જીવનમાં વિરાટ અને પાખી એકબીજાને પસંદ કરે છે. નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા  વાસ્તવિક જીવનમાં બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

 આ વખતે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઘણા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે ટીવીના લવ બર્ડ્સ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સાત ફેરા લેવાના છે.

આ પણ વાંચો ;માસ્કથી માલામાલ..! / માસ્કથી સંક્રમણ ઘટે કે ન ઘટે પણ સરકારને અબજો રૂપિયાની આવક

નીલ અને ઐશ્વર્યા 30 નવેમ્બરના રોજ લગ્ન  થસે.અને લગ્ન ઉજ્જૈનમાં થશે. ઐશ્વર્યાએ સેલિબ્રેશન શરૂ કરી દીધું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેચલરેટના વીડિયો અને તસવીરો શેર કરી છે. આ પાર્ટી તેમના મુંબઈના ઘરે યોજાઈ હતી.

ઉજ્જૈનમાં 30 નવેમ્બરે લગ્ન કર્યા પછી, નીલ અને ઐશ્વર્યા 2 ડિસેમ્બરે મુંબઈમાં તેમના ઉદ્યોગ મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.નીલ અને ઐશ્વર્યાએ થોડા મહિના પહેલા રોકા સેરેમનીના ફોટા શેર કરીને તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. બંને સિરિયલ ગમ હૈ કિસી કે પ્યાર મેંના સેટ પર મળ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંનેએ પોતાના સંબંધોને એક સ્તર આગળ લઈ જવાનું નક્કી કર્યું અને બંધ કરી દીધું.

આ પણ વાંચો :રાજસ્થાન / ગેહલોત કેબિનેટનું પુનર્ગઠન, 15 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકે શપથ

આપને  જણાવી દઈએ કે ઐશ્વર્યાએ થોડા સમય પહેલા પોતાના કાંડા પર નીલના નામનું ટેટૂ કરાવ્યું હતું. તેણે આ ટેટૂ નીલના જન્મદિવસ પર કરાવ્યું હતું. જે બાદ નીલે તેનો આભાર માન્યો .