PAKISTANI TERROR/ પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું, ભારતીય બોટ અને 6 માછીમારોનું કર્યું અપહરણ

પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું. દ્વારકા પાસે પાક.મરિનની નાપાક હરકત

Gujarat Others Breaking News
29 11 2019 boat 19799181 1434874 પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું, ભારતીય બોટ અને 6 માછીમારોનું કર્યું અપહરણ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું
  • દ્વારકા પાસે પાક.મરિનની નાપાક હરકત
  • IMBLનજીકથી માછીમારોનું કર્યું અપહરણ
  • 1 ભારતીય બોટ અને 6 માછીમારોનું અપહરણ
  • વધુ ફિશિંગ બોટ અને માછીમારો હોવાની શક્યતા
  • માછીમારોના અપહરણથી પરિજનોમાં ચિંતા
  • પૂર્વે પણ અનેક વખત પાક મરિન કરી ચૂકી છે આવી હરકતો
  • ભારતનાં અનેક માછીમારો છે પાકિસ્તાની જેલોમાં બંધ
  • માછીમાર સમાજમાં પાકની નાપાક હરકતોથી રોષ
  • આંતરરાષ્ટ્રીય સમુદાયમાં મુદ્દો ઉઠાવવા માંગ