Photos/ ગ્લેમરસ અંદાજમાં પલક તિવારીએ કર્યું ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચાહકો પણ પલકના આ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો અવો તમને બતાવીએ પલકનો આ ખાસ અંદાજ.

Entertainment
a 221 ગ્લેમરસ અંદાજમાં પલક તિવારીએ કર્યું ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચાહકો પણ પલકના આ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો અવો તમને બતાવીએ પલકનો આ ખાસ અંદાજ.

see palak tiwari stunning and gorgeous look in new photoshoot

સોશિયલ મીડિયા પર પલક તિવારીની સારી ફેન ફોલોઇંગ છે, જે તેની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ખુલીને લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

see palak tiwari stunning and gorgeous look in new photoshoot

આ તસવીરોમાં પલક તિવારી શોર્ટ ડ્રેસ ઉપર ઓવર કોટ પહેરીને જોવા મળી રહી છે, જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

see palak tiwari stunning and gorgeous look in new photoshoot

પલક તિવારી સોશિયલ મીડિયા પર પોતાનો ટ્રેડિશનલ લુક, તો ક્યારેક ગ્લેમરસ અવતાર તો ક્યારેક બોલ્ડ સ્ટાઇલમાં ફોટો શેર કરતી રહે છે.

see palak tiwari stunning and gorgeous look in new photoshoot

પલક તિવારી તેની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

see palak tiwari stunning and gorgeous look in new photoshoot

પલક તિવારી ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. ચાહકો પલકની દરેક અંદાજને ફોલો કરે છે.

see palak tiwari stunning and gorgeous look in new photoshoot

These latest pics prove that Shweta Tiwari's daughter Palak is  Bollywood-ready

Social Media Sensation Palak Tiwari Daughter Of Tv Actress Shweta Tiwari  Stunning Star Kid Ever - स्टाइल के मामले में स्टार किड्स को कड़ी मात देती  हैं पलक तिवारी, ट्यूब टॉप में

રાજકુમાર રાવે શેર કર્યો શર્ટલેસ ફોટો, ચાહકો બોલ્યા- શું વાત છે મારા ટાઈગર

દિનેશ લાલ યાદવે તેની નવી ફિલ્મ ‘ઘર-પરીવાર’નું કર્યું એલાન

એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી

ભારતી-હર્ષનો રોમેન્ટિક વીડિયો વાયરલ, એક બીજાને KISS કરતા જોવા મળ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…